Page de couverture de Sarfarosh

Sarfarosh

Aperçu
Essayer pour 0,00 $
Choisissez 1 livre audio par mois dans notre incomparable catalogue.
Accès illimité à notre catalogue d'écoute à volonté de plus de 15 000 livres audio et balados
L'abonnement Premium Plus se renouvelle automatiquement au tarif de 14,95 $/mois + taxes applicables après 30 jours. Annulation possible à tout moment.

Sarfarosh

Auteur(s): Gunvantrai Acharya
Narrateur(s): Nilesh Joshi
Essayer pour 0,00 $

14,95$ par mois après 30 jours. Annulable en tout temps.

Acheter pour 22,11 $

Acheter pour 22,11 $

À propos de cet audio

"ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ,જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ,વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .'સક્કરબાર ' ' હરારી ' , સરફરોંશ ' અને 'સરગોસ ' આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ,સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ,ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ,વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ, યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે ."©2021 Storyside IN (P)2021 Storyside IN Thrillers et romans à suspense
Pas encore de commentaire