Page de couverture de Chees

Chees

Aperçu

1 mois d'essai gratuit à Audible Standard

8,99 $/mois à la fin de l’essai. Annulation à tout moment.
Essayer pour 0,00 $
Autres options d’achat
Acheter pour 16,98 $

Acheter pour 16,98 $

À propos de cet audio

ચીસ નવલકથામાં ઠાકુર સાહેબનાં બે સંતાનો આલમ અને ઈલ્તજા માતાના મૃત્યું પછી એકલાં રહે છે. એક વાર અડધી રાત્રે હવેલીમાં આવતા અવાજો શબનમને હવેલી સુધી દોરી જાય છે. ચુપચાપ હવેલીમાં પહોંચી ગયેલી શબનમ બન્ને ભાઈ બહેનને કઢંગી હાલતમાં જોઈ લે છે... એને જાણવા મળે છે કે બન્ને બાળકોના શરીરમાં બે પ્રેતાત્માઓ વસે છે... બસ પછી સર્જાય છે રહસ્યોના અંત સુધી લઈ જતી એક સનસનીખેજ હોરર કથા..... હોરરસ્ટોરીના બાદશાહ ગણાતા સાબીરખાન પઠામની કલમે લખાયેલી એક દિલધડક દાસ્તાન...©2021 Storyside IN (P)2021 Storyside IN Horreur Thrillers et romans à suspense
Pas encore de commentaire