
Tina and Her Magic Kettle (Gujarati Edition)
Tina Finds Her Magic Kettle, Book 1
Échec de l'ajout au panier.
Échec de l'ajout à la liste d'envies.
Échec de la suppression de la liste d’envies.
Échec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Acheter pour 2,70 $
-
Narrateur(s):
-
Ms Pranali Joshi
-
Auteur(s):
-
Ms Nilakshi Sengupta
À propos de cet audio
નાનકડી ટીનાને સુંદર નીલી કીટલી મળે છે જ્યારે તે નાનીમા સાથે ખરીદી કરવા જાય છે. એ કોઈ સામાન્ય કીટલી ના હતી. પણ એ એવી કીટલી હતી જેનાથી ઇતિહાસમાં સફર કરી શકાય - જુદા જુદા સમયની સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ વિષે જાણી શકાય. શું ટીના એની જાદુઇ કીટલીની ખાસ શક્તિઓનો ઉપયોગ કરી શકશે ? આ એવી પહેલી પુસ્તકની શ્રેણી છે જેમાં વાર્તાઓમાં ઇતિહાસ અને જુદા જુદા સમયની વાતો જાણવા મળશે. ટીના અને એની જાદુઇ કીટલી, એના વાંચકો માટે દુનિયાની અજાયબીઓના દરવાજા ખોલશે. અને ઇતિહાસ વિષેની શોધ ક્યારેય પહેલાં જેવી નહીં રહે. પહેલાંના સમયનું જાદુ ફરી એક વખત ઉજાગર થઈ જશે, એક પાંચ વર્ષની જિજ્ઞાસુ છોકરીની આંખોથી. ભુલશો નહીં, જ્યારે આધુનિક વિશ્વની એક નાની છોકરી અજાણ્યા ભૂતકાળના ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે અદ્ભુત સાહસનો અનુભવ થશે.
PLEASE NOTE: When you purchase this title, the accompanying PDF will be available in your Audible Library along with the audio.
Please note: This audiobook is in Gujarati.
©2021 Nilakshi Sengupta (P)2021 Nilakshi Sengupta