Page de couverture de Amrutam Madhuri - Khand 2

Amrutam Madhuri - Khand 2

Amrutam Madhuri - Khand 2

Auteur(s): Amrutam Madhuri - Khand 2
Écouter gratuitement

À propos de cet audio

'અમૃતમ્' શ્રી નાથાલાલ હ.જોશી (ઇ.સ. ૧૯૨૦ થી ૨૦૧૩) દ્વારા લિખિત નવ ખંડોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તેમનો જન્મ અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ગુજરાતના જૂનાગઢમાં થયેલો. તેમને તેમના ભક્તો ગુરુ તરીકે નહિ,પણ 'ભાઈ' તરીકે સંબોધતા 'અમૃતમ્' , જગદંબાની પ્રેરિત વાણીનું આલેખન છે. 'અમૃતમ્' માં વિવિધ ભાગો છે : પ્રાસાદિક,પ્રેરણા, પ્રાર્થના અને અર્ચના. ઇંદિરાબહેનને પૂજ્ય ભાઈએ પોતાનાં અલૌકિક આધ્યાત્મિક વારસદાર તરીકે તૈયાર કરેલ છે. ‘અમૃતમ્’ના હાર્દને લોકભોગ્ય સમજૂતીથી સમજાવવાનું દાક્ષિણ્ય પૂજ્ય ભાઈનાં સુપુત્રી ઇંદિરાબહેને 'અમૃતમ્-માધુરી' માં સુપેરે કર્યું છે.Amrutam Madhuri - Khand 2 Spiritualité
Épisodes
  • Prasadik & Prarthna
    Feb 2 2023

    prasadik 10 & 11, prarthna 67 & 68

    Voir plus Voir moins
    32 min
  • Prathna01
    Feb 2 2023

    prarthna 69 to 75

    Voir plus Voir moins
    44 min
  • Prathna02
    Feb 2 2023

    prarthna 76 to 80

    Voir plus Voir moins
    46 min

Ce que les auditeurs disent de Amrutam Madhuri - Khand 2

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.