Page de couverture de Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujarati Podcast

Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujarati Podcast

Hun Aa Paar Tu Pele Paar | તું બીજી બાજુ, હું બીજી બાજુ | Love Story | Gujarati Podcast

Auteur(s): Audio Pitara by Channel176 Productions
Écouter gratuitement

À propos de cet audio

નિત્યા મુંબઈમાં રહે છે, તે 23 વર્ષની છે અને તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે તાજેતરમાં આર્કિટેક્ટ બની હતી અને હાલમાં એક મોટી ફર્મમાં ઈન્ટર્નિંગ કરી રહી છે. બીજી તરફ, આરવ 27 વર્ષનો છે અને યુએસમાં રહે છે. તેના માતા-પિતા અને બહેન ભારતમાં રહે છે, જ્યારે તે કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. વાર્તા શરૂ થાય છે જ્યારે આરવ તેના ક્રિસમસ વેકેશન માટે ભારત આવે છે. તેના માતાપિતા તેને તેમના જૂના પરિવાર સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા છે. #audiopitara #sunnazaroorihai #architect #mumbai #intern #firm #software #engineer #google #california #india #christmas #marriage #drama #relationship #society #culture #gujratiCopyright 2023 Audio Pitara by Channel176 Productions Relations Sciences sociales Théâtre
Épisodes
  • ઇપી 01 - કોલેજ એડમિશન
    Jun 26 2023
    નિત્યા આર્કિટેક્ટ તરીકેની કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે અને તે પુરું કરવા કોલેજમાં એડમિશન લે છે, અને ધીરે ધીરે કોલેજના વાતાવરણમાં પોતે ઢળી જાય છે. કેટલીક ભૂતકાળ ની યાદો વર્તમાન માં વિચાર રૂપે તાજી થાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    11 min
  • ઇપી 02 - અભ્યાસ પછીનું જીવન
    Jun 26 2023
    કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા ની આર્કિટેક્ટ ફર્મમાં જોડાઈ જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    10 min
  • ઇપી 03 - આરવ સાથે મુલાકાત
    Jun 26 2023
    આર્કિટેક્ટ તરીકે નિત્યા પ્રગતિ કરે છે અને એક રીડેવલપમેન્ટના મળેલા પ્રોજેક્ટ ને લીડ કરતા સમયે તેની મુલાકાત આરવ સાથે થાય છે. કામના કારણે નિત્યાની આરવ સાથેની વારંવાર થતી મુલાકાત એક નવા સંબંધ તરફ આગળ વધે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    10 min
Pas encore de commentaire