KARM ANE BHAKTIYUKT KARM NI SAMAJ
Échec de l'ajout au panier.
Échec de l'ajout à la liste d'envies.
Échec de la suppression de la liste d’envies.
Échec du suivi du balado
Ne plus suivre le balado a échoué
-
Narrateur(s):
-
Auteur(s):
À propos de cet audio
નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ માં ભગવદ ગીતા ના અસ્તિત્વ વિશે તેમજ ગુરુ શિષ્ય પરંપરા વિશે સાંભર્યું જે ખૂબ જ રસપ્રદ હતું, હવે આજના એપિસોડ માં ભગવદભક્તિ, કર્મફળ, આત્મશુદ્ધિના હેતુ, નવ દ્વારવાળા નગર એટલે કે શરીર વિશે તેમજ ઘણું બધુ જાણીશું...
મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..
જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA