Page de couverture de Kunti

Kunti

Aperçu

1 mois d'essai gratuit à Audible Standard

8,99 $/mois à la fin de l’essai. Annulation à tout moment.
Essayer pour 0,00 $
Autres options d’achat
Acheter pour 26,99 $

Acheter pour 26,99 $

À propos de cet audio

આ 'કુંતી' નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે 'કુંતી' તેમાં ય અનન્ય નીકળી. તેના ઉપરથી બબ્બે વાર હિંદીમાં ટી.વી. સિરિયલ બની. વિદેશોમાં પણ તે અપાર લોકપ્રિયતા પામી. ગુજરાતીમાં અનેક આવૃતિઓ બાદ તે હિંદીમાં ઊતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શકયો.©2021 Storyside IN (P)2021 Storyside IN Fiction de genre Fiction littéraire
Pas encore de commentaire