• SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI)

  • Auteur(s): Krishna Rana
  • Podcast
Page de couverture de SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI)

SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI)

Auteur(s): Krishna Rana
  • Résumé

  • શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને હજારો વર્ષો થી કરોડો લોકો ની સહાયતા કરી છે અને હજી પણ કરે છે, આ એક એવું મહાન ગ્રંથ છે. જેને ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્ર ની ભુમી પર પોતાના મિત્ર તથા ભક્ત અર્જુન ના માધ્યમથી આખા સંસારને ગીતાનો બોધ કરાવ્યો છે. જેમાં સંસાર ની તકલીફો નો સામનો કઈ રીતે કરવો, ખરાબ પરિસ્થિતિ માંથી બહાર કઈ રીતે આવું એનો રસ્તો બતાવ્યો છે. મારુ નામ છે ક્રિષ્ના આ પૉડકાસ્ટ થકી, મોડર્ન યુગ માં, ભગવદ્ ગીતા નો ઉપયોગ કરીને, જીવન કઈ રીતે જીવવું એ સરળ ભાષા તમને કહીશ તો જોડાયેલા રહો. ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે..
    Krishna Rana
    Voir plus Voir moins
Épisodes
  • NIYAT KARM KEM KARVA
    Apr 14 2024

    નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ એટલે કે અર્જુન ના આંશુ ભરેલા નેત્ર ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે જન્મ મરણ, ઇન્દ્રિયો તેમજ ગણી બધી વાતો અર્જુન ને સમજાવી, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડમાં આપણે સાંભરસું કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને નિયત કર્મ કેમ કરવા, યજ્ઞ શું કામ કરવા અને બીજું ગણું બધુ આ એપિસોડ થકી જાણીશું.......

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Voir plus Voir moins
    15 min
  • SHRI KRISHNA DWARA AATMA, PUNARJANMA TEMAJ INDRIYO NU GYAN
    Mar 10 2024

    નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ એટલે કે અર્જુન નું સૈન્ય પરીક્ષણ માં આપણે સાંભર્યું કે અર્જુન શું કામ માટે શોક કરતો હતો યુદ્ધ માં એને કોને જોઈને તે યુદ્ધ કરવાનું ના કહે છે, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડમાં આપણે સાંભરસું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કઈ રીતે આત્મા વિશે તેમજ ઇન્દ્રિયો વિશે સમજાવે છે..

    આ બધુ જાણીશું આજના એપિસોડ માં.....

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Voir plus Voir moins
    25 min
  • ARJUN NU SAINYA PARIKSHAN
    Feb 11 2024

    નમસ્તે મિત્રો, મિત્રો મહાભારતના અંશ ને આપણે 3 ભાગમાં ટૂંક માં સાંભરું કે પાંડવો અને કૌરવો સાથે કઈ કઈ ઘટના બની જેના લીધે ભયંકર યુદ્ધ થયું, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડ થી આપણે ગીતા વિષે સાંભરસું, કે ભગવદ ગીતા ના પ્રથમ અધ્યાય આ શું થયું ? યુદ્ધ માં અર્જુન પોતાના સંબંધીઓ ને જોઈને કેમ વ્યાકુળ થઈ જાય છે? આ બધુ જાણીશું આજના એપિસોડ માં.....

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Voir plus Voir moins
    15 min

Ce que les auditeurs disent de SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI)

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.