Résultats de "Ramanbhai Neelkanth" dans Toutes les catégories
-
-
Bhadrambhadra (Gujarati Edition)
- Auteur(s): Ramanbhai Neelkanth
- Narrateur(s): Mehul Buch
- Durée: 12 h et 12 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાય એવી જે ગણીગાંઠી કૃતિઓ પ્રગટ થઈ છે એમાં સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર'નું સ્થાન વિરલ છે. સનાતની, અંધશ્રદ્ધાળુ, જુનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી આ કૃતિના કથાવસ્તુને આજે ઘણા લોકો સંદર્ભબાહ્ય ગણાવવા પ્રેરાય છે; પરંતુ અમુક હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક આગ્રહોને જીવન-મરણનો પ્રશ્ન બનાવીને ગંભીરતાથી વળગી રહેતાં તત્ત્વો યુગેયુગે પ્રગટતાં જ રહે છે. આવાં ડોળઘાલુ તત્ત્વોની પર્દાફાશ કરતી આ કૃતિની સાર્થકતા, આમ, શાશ્વત છે.
-
Bhadrambhadra (Gujarati Edition)
- Narrateur(s): Mehul Buch
- Durée: 12 h et 12 min
- Date de publication: 2025-04-24
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 32,00 $
-
-
-
Raino Parvat (Gujarati Edition)
- Auteur(s): Ramanbhai Neelkanth
- Narrateur(s): Parth Shukla
- Durée: 4 h et 44 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
રાયનો પર્વત એ રમણભાઇ નીલકંઠ દ્વારા લખાયેલ 1914 નું ગુજરાતી નાટક છે, જેમાં નાટ્યની સંસ્કૃતિ અને અંગ્રેજી શૈલીઓનું સંશ્લેષણ લાવવાના સમાજના સુધારણાના પ્રયત્નો પર નજર રાખીને લખાયેલું છે. તે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ નાટક માનવામાં આવે છે. તે એક માળીની વાર્તા કહે છે જે સંજોગોને કારણે રાજા બને છે.
-
Raino Parvat (Gujarati Edition)
- Narrateur(s): Parth Shukla
- Durée: 4 h et 44 min
- Date de publication: 2025-04-24
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 16,18 $
-