Résultats de "Rajnikumar Pandya" dans Toutes les catégories
-
-
Fareb (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Apara Mehta
- Durée: 16 h et 25 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
'ચિત્રલેખા'માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત આ નવલકથા પુસ્તકસ્વરૂપે સન 2000માં પ્રકાશિત થઈ. તેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી બન્ને દ્વારા 'વર્ષની શ્રેષ્ઠ નવલકથા' ઘોષિત કરવામાં આવી.
-
Fareb (Gujarati Edition)
- Narrateur(s): Apara Mehta
- Durée: 16 h et 25 min
- Date de publication: 2025-04-17
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 32,00 $
-
-
-
Pushpadaah (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Nilesh Joshi
- Durée: 16 h et 7 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
'પુષ્પદાહ' એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા 'ડોક્યુ-નોવેલ' એટલે કે 'દસ્તાવેજી નવલકથા' છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે.
-
Pushpadaah (Gujarati Edition)
- Narrateur(s): Nilesh Joshi
- Durée: 16 h et 7 min
- Date de publication: 2025-04-17
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 32,00 $
-
-
-
Koi Puche Toh Kehje (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Mayur Bhavsar
- Durée: 12 h et 57 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ઉમર વચ્ચે અઢાર વર્ષનું અંતર લઇને અમદાવાદના એક શ્રીમંત પરિવારમાં જન્મેલા બે સગા ભાઇઓ પણ સ્વભાવ અને રુચી વચ્ચે બે છેડા જેટલો ફેર.એ બે વચ્ચે પિસાતી અને અને સતત ચિંતાની આગમાં શેકાતી એક મોટી બહેન અને એક ખંધી અને મીઠાબોલી ભાભી. કથા આગળ વધતી વધતી મુંબઇ સુધી પહોંચે છે અને નાનાભાઇને ત્યાં ભેટી જાય છે એક કુટિલ મિત્ર અને એક વિષકન્યા જેવી યુવતિ, લક્ઝરી હોટેલથી ફૂટપાથ સુધી વિસ્તરતી એક અનન્ય કથા લઇને આવ્યા છે રજનીકુમાર પંડ્યા તેમની નવલકથા 'કોઇ પૂછે તો કહેજો.' માં. એને ઑડીયોબુક રૂપે આપની પાસે લઇ આવે છે આપની માનીતી એપ Storytel
-
Koi Puche Toh Kehje (Gujarati Edition)
- Narrateur(s): Mayur Bhavsar
- Durée: 12 h et 57 min
- Date de publication: 2025-04-08
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 32,00 $
-
-
-
Aatma Ni Adaalat (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Prithvi Pancholi
- Durée: 12 h et 30 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
વિશ્વભરમાં વીજળીના ચમકારે મોતી પરોવવા જેવો કોઇ અઘરો સાહિત્યપ્રકાર હોય તો તે નવલકથા નહિં, નાટક નહિં પણ ટૂંકી વાર્તાનો. માત્ર થોડાં જ પાનાઓમાં માનવમનની અતળ ઉંડાઇઓને તાકવાનું કામ કોઇ કુશળ વાર્તાકાર જ કરી શકે. એવી બાવન જેવી ગુજરાતી એક સામટી કોઇ એક જ વાર્તા સંગ્રહમાંથી મળી શકે તેવો કોઇ ગુજરાતી વાર્તા સંગ્રહ હોય તો તે છે 'આત્માની અદાલત' જે વાર્તાસંગ્રહની એક સાથે સાઠ હજાર નક્લો છાપવામાં આવી હતી અને તેના લેખક છે પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. આ સંગ્રહની હવે તો એક કરતાં પણ વધુ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. અને તે હવે Storytel ના માધ્યમથી આપની સમક્ષ રજુ થઇ રહી છે.
-
Aatma Ni Adaalat (Gujarati Edition)
- Narrateur(s): Prithvi Pancholi
- Durée: 12 h et 30 min
- Date de publication: 2025-04-08
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 32,00 $
-
-
-
Jhanjhar (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Deepa Kataria
- Durée: 8 h et 38 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
એક એક વાર્તા મોરપિચ્છની અલગ અલગ છટા જેવી છતાં એક સરખી નહિં એવી વિવિધતાભરી અને વાર્તારસથી છલકાતી. એમાં રહસ્ય્ છે ,રોમાંચ છે,રોમાંસ પણ છે અને મસ્તી પણ છે. કુલ 22 જેટલી વાર્તાઓમાં દરેકમાં સેંક્ડો પ્રકારના ,માનવીયભાવોનું અદભુત અને અનન્ય રસાયણ છે. આવી વાર્તાઓ એક સાથે મળે રજનીકુમાર પંડ્યાના બે-જોડ વાર્તા સંગ્રહ-'ઝાંઝર'માં. જે આપની પાસે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે રજુ થઇ રહ્યો છે.
-
Jhanjhar (Gujarati Edition)
- Narrateur(s): Deepa Kataria
- Durée: 8 h et 38 min
- Date de publication: 2025-04-08
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 24,28 $
-
-
-
Khalel (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Vimal Upadhyay
- Durée: 6 h et 11 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂરી થયા પછી એવી બીજી વાર્તા માણવાનું મન રોકી ન શકાય એવી રસીલી અને અનમોલ. ગુજરાતી વાર્તા સાહિત્યમાં બહુ આદરપાત્ર સ્થાન ધરાવતા વાર્તાકાર્ રજનીકુમાર પંડ્યાના આ વાર્તા સંગ્રહ 'ખલેલ' ની 25 વાર્તાઓ આપની સમક્ષ ઑડીયોબુક રૂપે લઇને આવે છે Sorytel
-
Khalel (Gujarati Edition)
- Narrateur(s): Vimal Upadhyay
- Durée: 6 h et 11 min
- Date de publication: 2025-04-08
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 16,18 $
-
-
-
Aha, Ketli Sundar (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Manil Mehta
- Durée: 5 h et 34 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.
-
Aha, Ketli Sundar (Gujarati Edition)
- Narrateur(s): Manil Mehta
- Durée: 5 h et 34 min
- Date de publication: 2025-04-08
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 16,18 $
-
-
-
Romanchrekha (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Pratap Sachdev
- Durée: 11 h et 2 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
બાબત સતત મનમાં ઘૂંટાયા કરે. એક તો મૂળ ઘટના જ એવી દમદાર, અને તેનું લેખક દ્વારા વાર્તાત્મક શૈલીએ રોમાંચક આલેખન-
-
Romanchrekha (Gujarati Edition)
- Narrateur(s): Pratap Sachdev
- Durée: 11 h et 2 min
- Date de publication: 2025-04-24
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 24,28 $
-
-
-
Kunti (Gujarati Edition)
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Apra Mehta
- Durée: 23 h et 5 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
આ 'કુંતી' નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે 'કુંતી' તેમાં ય અનન્ય નીકળી.
-
Kunti (Gujarati Edition)
- Narrateur(s): Apra Mehta
- Durée: 23 h et 5 min
- Date de publication: 2025-04-24
- Langue: Gujarati
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 49,00 $
-
-
-
Ekalpankhi [Imaginary]
- Auteur(s): Rajnikumar Pandya
- Narrateur(s): Devang Bhatt
- Durée: 6 h et 50 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે,
-
Ekalpankhi [Imaginary]
- Narrateur(s): Devang Bhatt
- Durée: 6 h et 50 min
- Date de publication: 2024-12-27
- Langue: Hindi
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09 $
-